બે રીતે બદલાઈ શકો છો
ઇપીએફ પાસવર્ડ રીસેટ (ચેન્જ) કરો.
ઇપીએફ ની ઓફિશ્યલ વેબસાઇટ ની મુલાકાત લો.પહેલી રીત
Step-1 ખોલ્યા પછી, પાસવૉર્ડ ભૂલી ગયા છો.Forgot Password ઓપ્શન હશે.પાસવર્ડ નવો બનાવા માટે Forgot Password પર ક્લિક કરો
Step-2 નવું પેજ ખુલશે, અહીં યુએએન નંબર દાખલ કરો અને જે તે હોઈ એ કેપ્ચા કોડ ભરો, આગળ સબમિટ કરો બટન કરો.
Step-3 નવા પેજ પર ચાલુ રાખો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પછી યુએન નંબર દાખલ કરો પછી હા બટન પર ક્લિક કરો.
Step-4 ઇપીએફ સિસ્ટમ એક ઓટીપી જનરેટ કરે છે જે રજિસ્ટર મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે. તેને આપેલી જગ્યા પર દાખલ કરો અને પછી Verify
Botton પર ક્લિક કરો.
Step-5 ચકાસણી પછી, નવું પેજ ખુલશે એમાં નવું પાસવર્ડ બનાવી શકે છે, યાદ રાખવા માટે એક સરળ પણ મજબૂત પાસવર્ડ દાખલ કરી શકે છો. ફરીથી પાસવર્ડ દાખલ કરો પછી પુષ્ટિ બટન દબાવો, તેની સાથે નવો પાસવર્ડ સેટ થઈ ગયો છે.
Step-6 નવા પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટમાં લોગીન કરી શકો છો અને એકાઉન્ટ વિગતો ચકાસી શકો છો.
બીજી રીત
તમને પાસવૉર્ડ અને ઉએએન નંબર ખબર હશે તો લોગિન, યુએન નંબર અને પાસવર્ડ ભરો, લોગિન બટન દબાવો.
👉👉Other
Home પેજ માં હેડરમાં "એકાઉન્ટ" બટન (tab) પર ક્લિક કરો.
એકાઉન્ટમાં "પાસવર્ડ બદલો" વિકલ્પ પસંદ કરો
તમને ઇપીએફ યુએન લોગિન નો જૂનો પાસવર્ડ ભરો
આપેલ છેલા 2 જગ્યા માં તમારો નવો પાસવર્ડ દાખલ કરો
બધી વિગતો ખાલી ભર્યા પછી “અપડેટ” બટન દબાવો.
તમે EPF UAN પ્રવેશ એકાઉન્ટ પાસવર્ડ સફળતાપૂર્વક અપડેટ થયો છે.એવુ લખાઈ ને આવશે
How to Change Your PF Member Password
If you are a PF member, you may want to change your password from time to time for security reasons. Changing your password is easy and can be done in a few steps. Here is how:
1. Log in to your PF account using your current username and password.
2. Click on the "My Profile" tab on the top right corner of the screen.
3. Click on the "Change Password" link under the "Account Settings" section.
4. Enter your current password and your new password twice in the respective fields. Make sure your new password is strong and unique, and does not contain any personal information or common words.
5. Click on the "Save Changes" button to confirm your new password.
You have successfully changed your PF member password. You will need to use your new password the next time you log in to your PF account. If you have any questions or issues, please contact our customer support team at support@pf.com.













Good support
ReplyDelete